Kutch ભચાઉ પાસે બાઇક સ્લીપ થતાં ઇજાગ્રસ્ત એસઆરપી જવાનનું સારવાર દરમ્યાન મોત Kutch Care News May 4, 2020 ભચાઉ ભુજ હાઇવે ઉપર કબરાઉ ગામ નજીક બાઇક સ્લીપ થતાં ઇજાગ્રસ્ત થયેલા એસઆરપી જવાનનું મોત નીપજ્યું હતું. ૪૨ વર્ષીય નારાણસિંહ દિલીપસિંહ જાડેજા ગત તા૨૬/૪ ના બાઇક સ્લીપ થઈ ત્યારે ઇજાગ્રસ્ત થયા હતા. તેમનું એક અઠવાડિયાની સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. Post navigation Previous: કચ્છ યુનિવર્સિટીના કુલપતિ તરીકે પ્રો. જયરાજસિંહ જાડેજાની નિયુકિતNext: ગોમટા પાસે ભાદર ડેમમાં ન્હાવા પડેલ કિશોરનું ડૂબી જતા મોત More Stories Breaking News Kutch ગાંધીધામ “એ” ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરપ્રાઈઝ ચેકીંગ કોમ્બીંગની કામગીરી ક૨તી ગાંધીધામ“એ” ડીવીજન પોલીસ Kutch Care News September 13, 2026 Breaking News Crime Kutch મેધપરમાં આશરો આપનારના મકાનમાંથી 2.8 લાખની ચોરી Kutch Care News September 13, 2026 Crime Kutch ગાંધીધામ ઉદ્યોગપતિ પાસે 79 લાખ લેવાયા Kutch Care News September 13, 2026