આ ૧૨૦૦ જેટલા પરપ્રાંતિયોની ટિકિટનો ખર્ચ રાજકોટ કાનુડામિત્ર મંડળ દ્રારા આપવામાં આવ્યો…..
રાજકોટના જંક્શન રેલવે સ્ટેશન પરથી આજ-રોજ ૧૨૦૦ થી વધું પરપ્રાંતિય મજૂરો ને રાજકોટ જિલ્લા કલેક્ટર રૈમ્યા મોહન અને રાજકોટ ડેપ્યુટી પોલીસ કમિશનર મનોહરસિંહજી જાડેજાની હાજરીમાં તેમના વતન રવાના કરવામાં આવ્યા.તમામે તમામ મજૂરોના મેડિકલ ચેકઅપ કરવામાં આવેલ તથા સોશિયલ ડિસ્ટન જળવાઈ રહે તે પ્રકારની ટ્રેનમાં વ્યવસ્થા કરી કરવામાં આવિ હતી. આ ૧૨૦૦ જેટલા પરપ્રાંતિયોની ટિકિટનો ખર્ચ રાજકોટ કાનુડામિત્ર મંડળ(શ્રી રાકેશભાઈ રાજદેવ) દ્વારા આપવામાં આવ્યો અને નાસ્તો,પાણીની પણ ફ્રી માં સેવા કરવામાં આવેલ,જે ટિકિટ નો ખર્ચ અંદાજે ૮.૭૦ લાખ થયો છે પ્લસ નાસ્તા પાણીનો ખર્ચ અલગ… આ સંસ્થાને સલામ….