દ્વારકાધીશ મંદિરના પુજારી પરિવાર દ્વારા ૧૧ વેન્ટીલેટર કીટ સરકાર ને અર્પણ કરાયું

દ્વારકા સમગ્ર દેશમાં ચાલતા કોરોનાની મહામારીમાં દ્વારકાધીશ મંદિરના પુજારી પરિવાર દ્વારા આજે સવારે વેન્ટીલેટરનું દાન લોક કલ્યાણ અર્થ કર્યુ છે.
આજે સવારે દ્વારકાધીશ મંદિર પરિસરમાં પુજારી પરિવારના જયદીપભાઇ, હાર્દિકભાઇ, જયેશભાઇ, નલીનભાઇ, મુરલીભાઇએ દેવસ્થાન સમિતિના વહીવટદાર ભેટારીયાને સુપ્રત કર્યા હતાં.પુજારી પરિવારના આ ઉમદા કાર્યને દ્વારકાવાસીઓએ બિરદાવી છે