ચીન પાટે ચડવા લાગ્યું :કોરોના વાયરસથી ઘણા મહિનાઓ ઝુઝમ્યાબાદ ચીનમાં જનજીવન ફરી શરૂ થયું છે. છેલ્લા ૨૪ કલાકમાં ચીનમાં માત્ર બે કેસ સામે આવ્યા છે.