અંજાર તાલુકા ના જુદા જુદા વિસ્તારો મા ઔઘોગિક એકમોમાં આને ખેતી કામ માં જુદા જુદા રાજયો કે જીલ્લાઓ માંથી મજૂરો તેના પરિવાર સાથે પોતાના વતન માં જવા માટે છેલ્લા ત્રણ ચાર દિવસો થી મેડીકલ સટી મેળવવા માટે અંજાર રેફરલ હોસ્પિટલ માં મેડીકલ સટી મેળવવા લાંબી લાઈનો લાગેલી જોવા મળી હતી સરકાર દ્નારા બસ કે ટ્રેન દ્નારા પોતાના વતન જવા માટે ની સરકારે વ્યવસ્થા કરવા મા આવેલ હોવાથી બહાર ના રાજ્ય માં જતા તમામ લોકો ને મેડીકલ સટી લેવું જરૂરી હોવા થી પર પ્રાતિયો મંજૂર ની લાંબી લાઈન લાગેલી હતી