કવિ એટ્લે દ્રષ્ટા અને ઋષિ અને કવિતા એટ્લે અનુભૂતિનો અક્ષર સમાજની સારી નરસી સમગ્ર ઘટનાઓ કવિના સર્જનમાં જીલાય છે આજે આપણે કવિ ક્રુષ્ણ કાન્ત ભાટિયા કાંત સાથેની એક મુલાકાત જોઈએ