માતર તાલુકા ના દેથલી ગામે 3 વર્ષ ના બાળક ને આવ્યો કોરોના પોઝીટીવ.જયારે નડીઆદ માં અમદાવાદી બજાર માં આવેલ હરિદાસ અર્બન સેન્ટર માં ફરજ બજાવતા 28 વર્ષ ના કર્મચારીનો કોરોના પોઝીટીવ.બન્ને ને નડીઆદ ની N.D.દેસાઈ હોસ્પિટલમાં સારવાર હેઠળ.ખેડા જિલ્લાના કોરોના નો અંક 20 ઉપર પહોંચ્યો.