રાજકોટ ના કલેકટર દ્વારા એકી સાથે ૯ ટ્રેનનું બુકીંગ

કલેકટર દ્વારા એકી સાથે ૯ ટ્રેનનું બુકીંગ એમપી – યુપી – બિહાર માટે દોડાવાશેઃ રાજકોટ જીલ્લા કલેકટર રેમ્યા મોહને એકી સાથે આજે ૯ ટ્રેનનું બૂકીંગ કર્યુ છેઃ જેમાં આગામી પ દિ’માં મધ્ય પ્રદેશ તરફ-૩, ઉત્તર પ્રદેશ માટે-પ, અને બિહાર માટે એક ટ્રેન જશેઃ આજે સવારે એક ટ્રેન યુપી ગઇઃ રાત્રે મધ્ય પ્રદેશ એક ટ્રેન મોકલાવવા આવસે
