Gujarat મુંબઈથી ખાનગી બસમાં ભાવનગર આવેલા ૨૮ જમાતીઓમાથી ૭ ને કોરોના પોઝિટિવ : કુલ પોઝિટિવ કેસ ૯૧ Kutch Care News May 9, 2020 મુંબઈથી ખાનગી બસના ભાવનગર આવેલા ૨૮ જમાતીઓમાથી ૭ જમાતીઓને કોરોના પોઝિટિવ આવતા દોડધામ મચી ગઇ છે. આ તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. અત્યાર સુધીમા ભાવનગર માં કોરોના પોઝિટિવના કુલ કેસ 91 થયા છે. Post navigation Previous: આણંદપર અને પલીવાડ ગામની સંયુક્ત પાણી લાઈનમા અવાર-નવાર ભંગાણNext: ભુજ શહેર માં દાંડા બજારમાં આવેલી મસાલા ચકીની આસ પાસ સોસિયલ ડિસ્ટન્સ ની ઐસી તૈસી More Stories Breaking News Gujarat પૂરના પાણીમાંથી બચાવાયેલી માદા હાથી ‘જોયમોતી’ને હોસ્પિટલમાં સવિશેષ સારવાર માટે એરલિફ્ટ કરીને વનતારા લાવવામાં આવી Kutch Care News August 22, 2026 Breaking News Gujarat વનતારાએ CITESના પૂર્વ સેક્રેટરી-જનરલ જોન ઈ સ્કેનલોન AO ગવર્નિંગ કાઉન્સિલના સ્વતંત્ર અધ્યક્ષ તરીકે નિમણૂક કરી Kutch Care News August 21, 2026 Breaking News Crime Gujarat Kutch મીઠીરોહરના કુખ્યાત આરોપી ચાર જિલ્લામાંથી તડીપાર Kutch Care News August 19, 2026