ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના દુધાળા ગામ માં આવેલ વિજાઆપા આશ્રમ ના સત શ્રીપુરુષોત્તમદાસબાપુ અને ઘોબા આશ્રમ સંત શ્રી વાલારામબાપા ની પ્રેરણા થી સુરત ખાતે ચાલતો ટ્રસ્ટ અનેક સેવાભાવી સંસ્થા દાન કરી રહી છે

વાલારામબાપા ચેરીટેબલ ટ્રસ્ટ સુરતથી સંચાલિત છે ત્યારે ટ્રસ્ટી શ્રી ભુપતભાઈ ઝાલાવાડીયા તથા કેતનભાઈ ઝાલાવાડીયા તથા વિઠ્ઠલભાઈ ઝાલાવાડીયા તથા દેવચંદભાઈ વાવડિયા દ્વારા વાલારામ બાપા ટ્રસ્ટ સંચાલિત સુરત દ્વારા દુધાળા ગામ મા મુંગા પશુ ને ઘાસ ચારો નાખીને એક ઉદાહરણ પૂરૂ પાડયું છે જ્યારે સમગ્ર ભારતમાં લોકડાઉન ચાલી રહ્યુ છે

ત્યારે માણસો ખાવાનુ પૂરૂ પાડવા અનેક સેવા ભાવી સંસ્થાઓ દ્વારા સેવાના કાર્યો થઇ રહ્યા છે ત્યારે રસ્તે રજળતા પશુ ઓની હાલત ને ધ્યાનમાં લઈને વાલમરામ બાપા ચેરીટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા આજ રોજ લીલા ઘાસચારો ગાયો ને નાખવામાં આવ્યો હતો ને વિજાઆપા આશ્રમ દુધાળા ની ગાયોને પણ લીલા ઘાસ ની વ્યવસ્થા અજયભાઈ તથા દોમડીયા અતુલ તથા કેતનભાઈ ઝાલાવાડીયા તથા અંકિત ભાઈ ઝાલાવાડીયા, પાળા ગેંગ દુધાળા એ આ કાર્ય ના સહભાગી બન્યા અને આ કાર્ય તરફથી તારીખ 26/3/2020થી 3/5/2020 સુધી આશરે 55000 હજાર જેટલા જરૂરીયાત મંદ લોકો ને વાલારામબાપા ટ્રસ્ટ સુરત દ્વારા સુરત ખાતે રહેતા શોશ્યલ ડિસ્ટેશયન ને ધ્યાનમાં લયને માસ્ક પહેરી ને જમવાનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે
