ભાવનગર : ઉમરાળા નિષ્ઠાવાન પોલીસ સ્ટાફ કર્મીઓની સરાહનીય કામગીરી ને સેલ્યુટ

કોરોના ની મહામારીમાં પોલીસ જવાનોની અડીખમ સેવા કે પોતાના પરિવાર ની ચિંતા કર્યાવગર આખા તાલુકાના 42 ગામોમાં રાઉન્ડ મારવાની જવાબદારી સાથે રેહમદીલ સાથે સ્ટાફ સેવા બજાવતો હોયશે તેમજ મામલતદાર સાહેબ.તથા PSI પઢીયાર સાહેબ જેઓની ચાહના ની આખા તાલુકામાં ચર્ચા થતીહોયશે. તૅમજ સિહોર તાલુકાના ખારી ગામનાં વતની A.S.I. કોતર રઘુભાઇ ભુપતભાઇ.પણ આ કોરોના ની કોઈ ઝપટમાં નો આવે ઉમરાળા તેમજ તાલુકામાં તે માટે શેરીઓ બઝારોમા રાઉન્ડ મારી એક ગ્રામજનોને કોરોના થી બચવામાટે ચુસ્તપણે પોતાની ફરજ નિભાવી રહ્યા છે ત્યારે એક એવી પણ ચર્ચા નો વિષય ચાલી રહ્યો છે કે ગામમાં કોતર સાહેબ જ્યારે બજારમાં રાઉન્ડમાં નીકળે ત્યારે એક ભાગની દુકાન ચલાવતા વૃદ્ધમાંની દુકાને ગાડી બ્રેક કરી માજીને બંધ મુઠીએ એક મોટી નોટ આપીને પોતાની ડ્યુટી નિભાવતા નીકળીજતાંહોય. આ કોતર સાહેબ નું એકદિવસ નું નહીં રોજ રાઉન્ડ માં નીકળે ને રોજ માજીને મળે ને માજીની દુકાનપણ સાવ ખાલીહોય ને આ ફરિસ્તા દૂત નીકળે ને માજી ને આખા દિવસનાં વેપાર થાય એટલું કોતર સર આપીને રોઝમુજબ રાઉન્ડ માનિકળી જાય. કોતર સાહેબ ની નિષ્ઠાવાન ડ્યુટી ની તો ચર્ચા થાયશે પણ સાથે સાથે ગરીબ પરિવારના માજીનુંપણ આ કપરા સમયમાં માજી ની હાટડી ખાલીખમ હોય તેને ધ્યાન માલય આવી ઉત્તમ સહાયપણ કરતા.ઉમરાળા ગામમાં એક દયાવાન તરીકે પણ આ પોલીસ જવાનની ફરજ નીભાવવાની લોક મુખે ચર્ચા થઇરહેલછે સલામ સે આવા જવાનોને. તૅમજ પુરા પોલીસ ડિપાર્ટમેન્ટ ને