ભુજની ડાડા બજારમાં આવેલા પટેલ મસાલા ભંડાર દ્વારા જિલ્લા કલેક્ટર ના તમામ જાહેરનામાનો ભંગ,એ ડિવિજન પી ઇ સાથે પોતાની નિર્દોષતા સાબિત કરવા કરી ખોટી દલીલો