વાગડ પંથકમાં સતત બીજા દિવસે બબાલ થી ચકચાર : જડસામાં કાકાઇ ભાઇઓ વચ્ચે બબાલ થતા ફાયરીંગ

WhatsApp-Image-2020-05-10-at-1.08.13-PM

ભચાઉ ના જડસા માં ફાયરીંગ થતાં ચકચાર ફાયરિંગ માં યુવાન ને ગોડી વાગતા ભુજ સારવાર માટે ખસેડાયો

જડસામાં કાકાઇ ભાઇઓ વચ્ચે બબાલ થતા ફાયરીંગ

ફાયરિંગ માં યુવાન ને ગોડી વાગતા ભુજ સારવાર માટે ખસેડાયો

વાગડ પંથકમાં સતત બીજા દિવસે બબાલ થી ચકચાર

હરેશભાઈ માનાભાઈ જાટ ઉ.વ.૨૮ રહે. જડસા ને ઈર્જા થતાં સારવાર અર્થે ભુજ જીકે જનરલ હોસ્પિટલ માં ખસેડવામાં આવેલ છે.વધુ તપાસ પોલીસ હાથ ધરી છે