પાલીતાણા ના નોઘાવદણ ના સેજા ના ગામ ખાખરીયા ગામે લાગ્યા હોમ કોરોંટાઈન બોર્ડ

મળતી માહીતી મુજબ સૂરત થી વતન આવતા લોકો ને ત્યા આરોગ્ય ટીમ દ્વારા લગાવાયા બોર્ડ પ્રા.આ.કેન્દ્ર નોઘા વદણના સેજા ના ગામ ખાખરીયામા મ.પ.હે.વ.ઓલવીન. એમ.ડોડીયા આ.વા.વર્કર.હંસાબેન,ફાલ્ગુનીબેન,અલ્પાબેન તથા આશા.વર્કર.મીનાક્ષીબેન,નીતાબેન તમામ લોકો ની ટિમ દ્વારા આજ રોજ સુરત થી આવતા લોકોની તપાસ તથા 14 દિવસ ની હોમ ક્વોટોન્ટાઈન નોટિસ આપેલ છે