ખાંભા ૧૦૮ એમ્બ્યુલન્સના સ્ટાફ પ્રશંસનીય કામગીરી, એમ્બ્યુલન્સમાં જ ડેડાણની મહિલાએ ત્રણ બાળકોને જન્મ આપ્યો

કોરોના વાયરસ ની મહામારી ચાલી રહી છે ત્યારે ખાંભા ડેડાણ મા સગર્ભા મહિલા દ્વારા એકી સાથે ત્રણ બાળકો ને જન્મ આપ્યો અને ૧૦૮ ના કર્મચારીઓ દ્વારા સાત માસ ની ગર્ભાવસ્થામાં ત્રણ બાળકો (છોકરા) ને ઘરે જ નોર્મલ ડિલીવરી કરવામાં આવતા ૧૦૮ એમ્બ્યુલન્સ ની પ્રશંસનીય કામગીરી ડેડાણમાં રહેતા દયાબેન નરશીભાઈ બારૈયા નામની સગર્ભા મહિલા દ્વારા એકી સાથે ત્રણ બાળકો ને જન્મ આપ્યો ૧૦૮ એમ્બ્યુલન્સ ના ફરજ પર ના કર્મચારીઓ ઈમટી ગોવિંદ બાંભણીયા તથા પાઇલટ રાજુભાઈ બોરીસાગર દ્વારા ઘરે જ કરાવવામાં આવી નોર્મલ ડિલીવરી