અબોલ જીવો ની સેવા કરવી એજ સાચો ધર્મ ત્યારે લોકડાઉનના સમય માં ભુજના કબુતરખાના માં રોજની 1 મણ ચણ નાખવા માં આવે છે