પાલીતાણા માં સર માનસિંહજી હોસ્પિટલ પાલીતાણા ખાતે આજ રોજ નર્સિંસ ડે ની ઉજવણી કરવામાં આવેલ….

12 મેં ઇન્ટરનેશનલ નર્સિંસ ડે તરીકે ઉજવણી કરવામાં આવતી હોય છેં, પણ હાલ માં કોરોના મહામારી અંતર્ગત હાલ ટ્રેન્ડ નર્સિંસ એસોસિએશન ગુજરાત બ્રાન્ચ દ્વારા એક પણ જગ્યા એ પ્રોગ્રામ નહીં પરંતુ સાદી રીતે  મીણબત્તી પ્રજલિત કરી દર્દીઓ ની ટ્રીટમેન્ટ આપવા જણાવેલ.. કોરોના મહામારી માં દર્દી ને સાજા થાય એજ આપડા માટે મહત્વ નું ગણાય એવા સુંદર આશ્રય થી માનસિંહજી હોસ્પિટલ પાલીતાણા ખાતે નર્સિંગ સુપ્રિટેન્ડ શ્રી ના અધ્યક્ષ સ્થાને હોસ્પિટલ ના અધિક્ષકશ્રી, આર. એમ. ઓશ્રી ની વિશેષ ઉપસ્થિતિ માં  મીણબત્તી પ્રજલિત કરવામાં આવેલ હતી…પાલીતાણા બ્રાન્ચ ટી. એન. આઈ  બ્રાન્ચ વતી  રીપ્રેઝેન્ટટિવશ્રી  બ્રિજેશ પંડ્યા નર્સિંગ ઓફિસર સર માનસિંહજી હોસ્પિટલ પાલીતાણા એ એક યાદી માં જણાવેલ છેં