યોગી સરકારનો મહત્વનો નિર્ણય : 2020-21 ની સાલ દરમિયાન સરકારી કર્મચારીઓની ટ્રાન્સફર ઉપર પ્રતિબંધ : કર્મચારીના મૃત્યુ કે ગેરહાજરી સબબ ભરવાની થતી જગ્યા માટે પણ સરકારની પૂર્વ મંજૂરી ફરજીયાત