ગાંધીધામ માં વતન પરત ફરવા ની માંગ સાથે હજારો શ્રમિકો ઉતર્યા રસ્તા પર…

પોલીસ પર પથ્થર મારો,નેશનલ હાઇવે પર પથ્થર ગોઠવી કંડલા-ગાંધીધામ નેશનલ હાઇવે બ્લોક કર્યો

શ્રમિકો ને UP માટે મોકલવા ની ખાત્રી તંત્ર એ આપી હતી ,પરંતુ ન મોકલતા શ્રમિકો ઉતર્યા રસ્તા પર.

ટિકિટ ના રૂપિયા મંજૂરી પાત્ર આપ્યા બાદ પણ તેમને ટ્રેન થી પરત વતન ન મોકલતા હોબાળો..

ધીરજ ખૂટી પડતા રસ્તા પર ઉતરતા પરપ્રાંતીય શ્રમિક માં ઉગ્ર રોષ

કચ્છ ની વહીવટી તંત્ર શ્રમિકો ને સમજાવવા માં નિસફળ

રિપોર્ટ બાય : નરેશ ગોસ્વામી – ગાંધીધામ