આજ રોજ કરછ કેર ની ટીમ માંડવી તાલુકાનાં રાજપર ગામમાં પોહચી હતી જ્યાં આંગણવાડી આશાવર્કર બહેનો તથા નર્સિંગ સ્ટાફ ખૂબ સરસ કામગીરી કરી રહ્યો છે આવો જોઈએ એક ઝલક