પાલીતાણા તાલુકા ના ખાખરીયા ગામ મા સુરતથી આવેલા લોકો ને 14 દિવસ માટે હોમ કવોરોન્ટાઇન કરવામાં આવ્યા.


પાલીતાણા તાલુકા ના ખાખરીયા ગામ મા સુરતથી આવેલ લોકો ને covid-19 ની ટીમ mphw એ.એમ.ડોડીયા Asha fecilater હર્ષાબેન આ.વા.વર્કર ફાલ્ગુનીબેન,અલ્પઆબેન,હંસાબેન આશા.વર્કર.મીનાક્ષીબેન,નીતાબેન અને સ્વયંમ સેવકો દ્વારા 14 દિવસ હોમ કવોરોન્ટાઇન નોટિસ ,રેડ સ્ટીકર તથા બહાર થી આવતા 42 લોકો ને આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરાવી એપ ની
ટ્રેનિંગ આપી હતી.