ખેડૂતો માટે પટારો ખોલતી સરકાર: રૂ.૮૬૬૦૦ કરોડની લોનની જાહેરાત

આજે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રાહતોની જાહેરાત કરતી વેળાએ એવી માહિતી આપી હતી કે ખેડૂતો માટે અને કૃષિ ક્ષેત્ર માટે કુલ રૂ.૮૬૬૦૦ કરોડની લોન અપાઈ છે જેનો લાભ ત્રણ કરોડ ખેડૂતોને મળશે. આ ઉપરાંત ખેડૂતોને માર્ચ સુધી વ્યાજમાં પણ છૂટછાટ મળશે