શહેરી ગરીબોને ત્રણ ટાઈમનું ભોજન આપશે સરકાર: અપ્રવાસીઓની મદદ માટે રાજ્યોને ૧૧ હજાર કરોડની ફાળવણી

આજે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રાહતોની જાહેરાત કરી હતી અને એમ કહ્યું હતું કે અપ્રવાસી લોકો માટે રાજ્યોને ૧૧ હજાર કરોડની ફાળવણી થશે અને બેઘર લોકોને ત્રણ વખત ભોજન સરકાર દ્વારા આપવામાં આવશે.