Skip to content
ઓફિસો, ઔદ્યોગિક પ્રવૃતિઓ, દુકાનો-બજારો, પબ્લિક ટ્રાન્સપોર્ટ વગેરે ખોલવાની છૂટ મળવાની સંભાવનાઃ સલુન, શાળા-કોલેજો, મોલ, સિનેમા વગેરેને છૂટછાટ નહિ મળેઃ સમગ્ર જિલ્લામાં લોકડાઉન લાગુ નહિ થાય : ઓટો અને ટેકસી પણ ચાલુ થઈ શકશેઃ મહાનગરોમાં સેનીટાઈઝેશન અને સામાજિક અંતર રાખવુ પડશેઃ લોકોએ ઘણીબધી કાળજી રાખવી પડશે : ગુજરાત સરકારની કોર કમિટીની બેઠકઃ નવા રૂપરંગ સાથેના લોકડાઉન-૪ અંગેની રૂપરેખા નક્કી થશે