નરેન્દ્રભાઇ મોદીનું સ્વાગત કરતા મમતા બેનર્જી : અંફાન વાવાઝોડાથી અસરગ્રસ્ત પશ્ચિમ બંગાળના હવાઇ નિરિક્ષણ માટે કોલકતા પહોંચેલ વડાપ્રધાન નરેન્દ્રભાઇનું મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એરપોર્ટ ખાતે સ્વાગત કર્યું હતુ