આટકોટના મઢડા ગામે જાહેરમાં જુગાર રમતા ૭ શખ્સો પકડાયા

135508l

મળતી વિગતો મુજબ મઢડા ગામે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળતા આટકોટના પીએસઆઇ કે.પી. મહેતા તથા પો કે. હિરાભાઇ ખાંભલા સહિતના સ્ટાફે રેઇડ કરી જુગાર રમતા (૧) મનુ ચકાભાઇ સોલંકી (ર) રાજેશ ડાંગર (૩) સંજય જેસીગભાઇ ચાવડા (૪) ઘનશ્યામ દેવાયતભાઇ ડવ (પ) અરવિંદ નાજાભાઇ ડવ (૬) ભાવેશ ઉકાભાઇ ડવ તથા (૭) કિશોર મેરામભાઇ અકિલા ડવ રે. તમામ મઢડાને રોકડા રૂ. ૧૧૭પ૦ અને ગંજીપતા સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી