આજે 29/ 5 ના રોજ હરિઓમ કોવિડ-19 હોસ્પિટલના ભગીરથ પ્રયાસ…14 દર્દીઓને સ્વગૃહે જવાની ઉમળકાભેર વિદાય આપવામાં આવી. સ્વસ્થતા અને સલામતી ભર્યા જીવનની શુભેચ્છા આપી. અત્રે ઉલ્લેખનીય છે કે રજા આપવામાં આવેલ આ દર્દીઓ પૈકી નવજાત 29 દિવસની બાળકીએ કોરોનાને મહાત આપી છે. દર્દીઓએ ડોક્ટર્સ, નર્સ, મેડીકલ સ્ટાફની સેવાકીય નોંધ લીધી ત્યારે ભાવનાસભર દૃશ્યો ખડા થયા. એકબીજાને અભિનંદિત કરી રજા આપવામાં આવી. તમામ મેડીકલ કર્મવીરોને અભિનંદન …….અત્યાર સુધી કુલ પોઝીટીવ : 75 અત્યાર સુધી સજા થયા : 43 મૃત્યુ : 2 + 1 (ગાયનેક પ્રોબ્લેમ)