કચ્છના હિમાલય ધીનોધર અને તપો ભુમી થાન જાગીર ને પ્રવાસન તરીકે વિકસાવા માટે પ્રયાસો ચાલુ છે ..રાજ્ય મંત્રી વાસણભાઇ આહીર

પાટીદાર ગ્રુપ વિરાણી મોટી દ્વારા ત્યાં ની ગાયો માટે ચારો નિરણ કરાયો નખત્રાણા તાલુકાના પ્રખ્યાત થાન જાગીર મધે ગુજરાત રાજ્ય ના માનનીય મંત્રીશ્રી વાસણભાઇ આહિર દ્વારા મોર અને પશ્રીઓ માટે ચણ માટે રુ એકલાખ નું અનુદાન થાન જાગીર ના મહંત શ્રી સોમનાથજી દાદા ને અર્પણ કરવા મા આવેલ તેમજ વિરાણી પાટીદાર ગ્રુપ ના ભરત સોમજીયાની ના હસ્તે થાન જાગીર ની ગાયો ને લીલોચારો નિરવા મા આવ્યો હતો કચ્છ ના હિમાલય સમાં ધીનોધર અને થાન જાગીર ના વિકાસ માટે પ્રવાસન વિભાગ દવરા ત્રણ કરોડ ની ગ્રાન્ટ ફાળવવા મા આવી છે જે માટે ના કામો તાબડતોબ ચાલુ કરવા મા આવે તેવા પ્રયાસો ચાલુ મા છે પ્રવાસ મા પર્યટન ધામ તરીકે આ સ્થળ વિકાસ પામે તેવા પણ સરકાર અથાગ પ્રયાસો કરી રહી છે તેવુ ઉપસ્થિત રાજ્ય મંત્રી વાસણ ભાઈએ જણાવેલ જેમ થાન જાગીર ને પક્ષીઓ માટે ચણ અપાયું તેમ અન્ય જરૂરિયાત વાળી 8 જગ્યાઓ અને ધાર્મિક જગ્યા ઉપર પણ ચણ મોકલવા મા આવશે જેમા માંડવી તા ના 4 તેમજ અબડાસા તા ના 2 સ્થળો ઉપર તેમજ નખત્રાણા તા ના 5 મંદિરો ઉપર ચણ મોકલવા મા આવશે રાજ્ય મંત્રી તેમજ ટિમ નો થાન જાગીર ના મહંત સોમનાથજી દાદા તેમજ સેવક ગણ દ્વારા સન્માન કરી દાન આપવા બદલ આભાર વ્યક્ત કરાયો હતોઆ પ્રસંગે મંહત શ્રી શાન્તિ દાસ જી બાપુ વીરાણી.રાજ્ય મંત્રી વાસણભાઇ આહિર માજી સાસદ પુષ્પદાન ભાઈ ગઢવી