BREAKING NEWS : કચ્છ ના કોટેશ્વર ક્રિક વિસ્તાર માંથી બિનવારસુ 19 ચરસ ના પેકેટ ઝડપાયા.


નેવી ઇન્ટેલિજન્સ ને કચ્છ ના ક્રિક બોર્ડર વિસ્તાર માં મળી મોટી સફળતા.
નેવી ઇન્ટેલિજન્સ એ કચ્છ ના ક્રિક વિસ્તાર માંથી મોટી માત્રા માં બિનવારસુ હાલત માં ચરસ ઝડપી પાડ્યુ.
કચ્છ ના કોટેશ્વર ક્રિક વિસ્તાર માંથી બિનવારસુ 19 ચરસ ના પેકેટ ઝડપાયા.
30 લાખ થી વધુ કિંમત નો જથ્થો ઝડપાયો.