Skip to content
કચ્છમાં સંભવિત વાવાઝોડાની આગાહીને ધ્યાનમાં રાખી તકેદારીના ભાગરૂપે આજે કચ્છ કલેકટર ઓફીસમાં મિટિંગ યોજવામાં આવીહતી કચ્છ કલેકટર પ્રવીણ ડી.કે દ્વાર ડી.ડી.ઓ. ડીઝાસ્ટર વિભાગ, તમામ પ્રાંત, મામલતદાર, તાલુકા વિકાસ અધિ., ચીફ ઓફિસર ન.પા. તથા અન્ય સંબધિત અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજી જરૂરી સૂચનાઓ અપાઈ હતી