Skip to content
BSF દ્વારા કોટેશ્વર નજીક કોરીક્રિક પાસેથી ચરસ ઝડપી પાડ્યું
ક્રિક વિસ્તારમાંથી BSF એ 13 પેકેટ બિનવારસુ પકડ્યા
20 લાખથી વધુનો જથ્થો ઝડપાયો
કચ્છ માં સતત બીજા દિવસે મોટી માત્રામાં ચરસ ઝડપાયુ
નેવી ઇન્ટેલીજન્સના સપાટાના બીજા દિવસેજ બીએસએફની કાર્યવાહી
એકબાદ એક એજન્સીઓની કાર્યવાહીથી બહાર આવી રહયી છે કચ્છનો સોફ્ટ ડ્રગ પોઇન્ટ