કરછ જિલ્લા માં આજે કોરોના વાયરસના બે નવા પોઝીટીવ કેસ નોંધાયા ટોટલ આંક ૮૨ પર પોહચયો

આજ રોજ અંજાર તાલુકાનાં ખોખરા ગામના ભરતસિંહ ભીખુભા જાડેજા ઉમર વર્ષ ૫૯ અને ગાંધીધામ સેકટર ૫ માં રહેતા નાગેશ્વર રાવ ઉમર વર્ષ ૬૦ નો રિપોર્ટ પોજીટીવ આવેલ છે કરછ કુલ કોરોના પોઝીટીવ આંક ૮૨ ઉપર પોહચયો છે