બોટાદ જિલ્લા ના બરવાળા તાલુકા ના જુના નાવડા ગામે વરસાદ.

સવારના ઉકળાટ બાદ બપોર બાદ પવન સાથે વરસાદ પડ્યો હતો. એકાએક વાતાવરણ માં પલટો પવન સાથે વરસાદ પડતા વાતાવરણ માં ઠંડક પસરી જવા પામી હતી. બજારો માં પાણી ચાલતા થયાં હતા