લખપત તાલુકાનાં બરંદા ગામના બસ સ્ટેશન પાસે એક શખ્સે જાહેરમાં કેફિપીણું બકવાસ કરતાં ઝડપાયો

તા.૨.૧.૧૮ : નો બનાવ

લખપત તાલુકાનાં બરંદા ગામના બસ સ્ટેશન પાસે સિંકદર  ખમીસા પઢિયાર નામના શખ્સે પાસ પરમીટ વગર જાહેરમાં કેફિપીણું પીધેલ હાલતમાં બકવાસ કરતો અને બીજાઓ ને હેરાન તથા લથડિયા ખાતો મળી આવી ગુન્હો કર્યો ત્યાર બાદ ના.સરોવર પોલીસે તે શખ્સને ઝડપી પાડ્યો.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ અને ૧૦:૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *