માંડવી તાલુકાનાં ગૂંદીયાળી ગામ પાસે ત્રણ શખ્સોએ કેરમ રમવા બાબતે કરી મારમારી
તા.૧.૧.૧૮ : નો બનાવ
માંડવી તાલુકાનાં ગૂંદીયાળી ગામ પાસે રોહન લક્ષ્મણગીરી ગૌસ્વામી,લક્ષ્મણગીરી ગૌસ્વામી, લક્ષ્મણગીરી ગૌસ્વામી નો ભત્રીજો આ ત્રણે શખ્સોએ ત્યાં કેરમ રમવા માટે આવેલા ઇરફાન સુલેમાન લુહારને રમવા બાબતે બોલાચાલી કરી ભૂંડીગાળો આપી રોહન લક્ષ્મણગીરી ગૌસ્વામીએ લાકડી વડે તથા તેના ભત્રીજાએ ચપ્પુ વડે મારમારી અને લક્ષ્મણગીરી ગૌસ્વામીએ ધકબુશટનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાને મદદકરી ગુન્હો કર્યો ત્યાર બાદ માંડવી પોલીસે તપાસ હાથધરી
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ અને ૧૦:૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.