ભુજ તાલુકાનાં નખત્રાણા હાઇવે પટેલ આઈસ કેન્ડી સામે રોડ પર એક શખ્સે બેદરકારી રીતે ગાડી પાર્ક કરી કર્યો ગુન્હો

તા.૩.૧.૧૮ : નો બનાવ

ભુજ તાલુકાનાં નખત્રાણા હાઇવે પટેલ આઈસ કેન્ડી સામે રોડ પર વેરશી સાજણ રબારી નામના શખ્સે પોતાના કબ્જાની ટ્રક નં.જી.જે.૭ વાય .વાય ૯૬૫૫ વાળીને ભુજ નખત્રાણા હાઇવે ઉપર અડચણરૂપ થાય તથા અકસ્માત સર્જાય ભયજનક રીતે પાર્ક કરી ગુન્હો કર્યો ત્યાર બાદ માનકુવા પોલીસે તે શખ્સને ઝડપી પાડ્યો.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ અને ૧૦:૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *