ભુજ તાલુકાનાં સામત્રાથી દક્ષિણે અધમધડા ડુંગર વિસ્તારની સીમમાંથી માનકુવા પોલીસે ૫૬૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડ્યો. (આરોપી ફરાર)
તા.૩.૧.૧૮ : નો બનાવ
ભુજ તાલુકાનાં સામત્રાથી દક્ષિણે અધમધડા ડુંગર વિસ્તારની સીમમાં મજીદ સુલેમાન બાફણ નામના શખ્સે ગે.કા. રીતે દેશીદારૂ બનાવવાની ભઠ્ઠી ગાળવા માટે આથો નાખી આથો ૨૮૦૦ કિ.રૂ.૫૬૦૦/- નો મુદ્દામાલ પોતાના કબ્જામાં રાખી રેઇડ દરમ્યાન માનકુવા પોલીસે ઝડપી પાડ્યો. (આરોપી ફરાર)
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ અને ૧૦:૩૦ થી ૧૧: ૦૦ ચાલુ છે.