શહેરના માધવ દર્શન ચોક પાસે હિટ એન્ડ રનની ઘટના:મીની બસ ચાલકે બે વ્યક્તિને અડફેટે લીધા

93b7eae8-976e-49c5-bf9f-60045280c04d

અકસ્માત બાદ બસ ઘુસી માધવ દર્શન કોમ્પ્લેક્સના પાર્કિંગમાં પાર્ક કરેલી અનેક બાઇકો નો કચરઘાણ વળ્યો ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા 20 થી વધુ બાઇકો ને થયું નુકશાન, બસ ચાલક ફરાર, પોલીસ સ્થળ પર પહોંચી

( રિપોર્ટર ઇજાજ શેખ ભાવનગર)