પાલિતાણા શહેર અને તાલુકા કોળી સમાજ દ્વારા, મામલતદારને આવેદન

c43dc010-41a9-4662-b0e4-66b9fefa5530

પાલિતાણા શહેર અને તાલુકા કોળી સમાજ દ્વારા- ઉના કોળી સમાજ ના સનીષ્ઠ આગેવાન અને  ધારાસભ્ય શ્રી પુજાભાઈ વંશ ને સરકારના ઇશારે  પોલિસ તંત્ર દ્વારા વારંવાર સમન્સ બજવી ને પૂછતાછ ના બહાને માનસિક ત્રાસ  અને બદનામ કરવાના વિરુદ્ધમા..મામલતદાર શ્રી ને આવેદનપત્ર આપવામા આવેલ

(એજાદ શેખ રીપોર્ટર)