બોટાદ મુસ્લિમ એકતા મંચ દ્રારા 18નાં રિપોર્ટર અમિશ દેવગન વિરૂદ્ધ બોટાદ પોલિસ સ્ટેશનમાં અરજી અપાઈ

તા. ૧૯/૦૬/૨૦ ના રોજ બોટાદ મુસ્લિમ એકતા મંચ દ્રારા 18 નાં રિપોર્ટર અમિશ દેવગન વિરૂદ્ધ બોટાદ પોલિસ સ્ટેશન મા સલીમભાઈ(માસ્તર) માંકડ દ્રારા અરજી આપવામા આવી હતી. જેમા હાજર રહેલ લોકો જગદીશ ઇટાલિયા,હબીબભાઈ જાગડ,ઈલાભાઈ મેમણ,સલીમભાઈ શેખ(આઇશા),બશિરભાઈ સુંમ્રા, મૌલાના શોકતઅલી કાસ્મી,સોહિલ ઘાંચી મહેદી પઠાણ આજ રોજ તા. ૧૯/૦૬/૨૦ ના રોજ બોટાદ મુસ્લિમ એકતા મંચ દ્રારા ન્યૂઝ ઇન્ડિયા 18 નાં રિપોર્ટર અમિશ દેવગન વિરૂદ્ધ બોટાદ પોલિસ સ્ટેશન મા સલીમભાઈ(માસ્તર) માંકડ દ્રારા અરજી આપવામા આવી હતી. જેમા હાજર રહેલ લોકો જગદીશ ઇટાલિયા,હબીબભાઈ જાગડ,ઈલાભાઈ મેમણ,સલીમભાઈ શેખ(આઇશા),બશિરભાઈ સુંમ્રા, મૌલાના શોકતઅલી કાસ્મી,સોહિલ ઘાંચી

(એજાદ સેખ રીપોર્ટર)