આણંદમાં પેટ્રોલપંપના મેનેજરે ૨૪.૦૯ લાખનું પેટ્રોલ-ડીઝલ બારોબાર વેચતાં ફરિયાદ નોંધાઈ

આણંદ શહેરના અમૂલ ડેરી રોડ ઉપર આવેલા સી. જે. પટેલ એન્ડ કંપની સંચાલિત પેટ્રોલપંપના મેનેજરે પોતાની ફરજ દરમ્યાન ૨૪.૦૯ લાખનું પેટ્રોલ-ડીઝલ સગેવગે કરીને બારોબાર બીજે વેચી મારતાં આ અંગે આણંદ શહેર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે….