કેરા ગામમાં આકડા જેવી પ્રવુંતી થાય છે ખુલેઆમ અને દેશી વિદેશ દારૂ પણ વેચાય છે ?
 
                
છેલ્લા કેટલાય સમય થી ખૂલે આમ કેરા બસ સ્ટેશન ની પાસે બેશી ને આકડા નું જુગાર રમાડતો એ સખ્સ કોણ ? કેરા નારણપર માં ખૂલે આમ વેચાતા દેશી વિદેશી દારૂ આ બાબતે ને પોલીસ ધ્યાન નથી દોરતી કે શું પછી ? કેરા ગામની ગૌશાળા ની પાછળ મળે છે દેશી દારૂ ? અને એતિહાશિક મહાદેવ ના મંદિર ની આજુ બાજુ માં પણ મળે છે દેશી દારૂ ? અને આ દેશી દારૂ ના હાટડાઑ ના કારણે કેટલાય યુવાનો ના ભોગ લીધા છેઆવી ગેર પ્રવુતી આવા જે એતિહાસિક કેરા ગામ કહેવાય છે તો આ બાબતે પોલીસ તંત્ર બાજ નજર કરે તો સારું (સૂત્રો દ્વારા મળતી માહિતી)
 
                                         
                                        