ખ્વાજા ગરીબ નવાઝની શાનમાં ગુસ્તાખી ભર્યા શબ્દોનો ઉપયોગ કરનાર ન્યૂઝ એન્કર પર કાર્યવાહીની માંગ કરતા મુસ્લીમ એકતા મંચ

સમગ્ર વિશ્વમાં કરોડો લોકોની આસ્થાનું સ્થાન એવા ખ્વાજા મહયદીન ૨.ત.અ.ની શાનમાં ટીવી એન્કર પર ચોતરફ ફીટકારની લાગણી વરસી રહી છે. વિશ્વ કક્ષાએ કોરોના સંક્રમણના કારણે મહામારી સજાંયેલી હોય તેવામાં ભારત દેશ નાગરીકોના એક બીજા પ્રત્યેના સહકાર સંયમ અને સાવચેતી ના કારણે મહામારી માંથી ઝડપથી મૃકત થઈ રહયો છે. અને લોકડાઉન દરમીયાન હિન્દુ અને મુસ્લિમ એક્તા અને ભાઈચારાને વધ મજબુત કરતા અનેક દૃશ્યો પણ સામે આવ્યા છે. તેવામાં હિન્દુ મુસ્લિમ ભાઈચારા દાગ લગાડવા અમક લાકો પ્રયાસો કરી રહયા હોય તેસ ન્યુઝ ૧૮ ચેનલના એન્કર દ્વારા આર પાર નામની ડીબેટમાં અમક શબ્દો તીંદ મુસ્લિમ લોકોને ઉશ્કેરવા માટે બોલવામાં આવ્યા હોય તેમજ ભમારતની શાન કહેવાય તેવા સૃકી સંત ખ્વાજા મોહિનદીન ચીસ્તી ર.ત.આ જેમના પર કરોડો લોકોની આસ્થા જોડાયેલી છે તેમની શાનમાં ગુસ્તાખી ભયાં તથા નિમ્ન કક્ષાના શબ્દોનો પ્રયોગ ટીવી ચેનલના એન્કર દ્રારા કરવામાં આવતા લાખો શ્રધ્ધાળુઓની લાગણી દૃભ્માઈ હતી તેમજ આ એન્કર પર કાર્યવાહીની માંગ સાથે. મુસ્લીમ એકતા મંચ દ્વારા જસદણા,કોડીનાર,વેરાવળ, ગીરગઢ ગીરગઢડા, કચ્છ,ભાવનગર,બોટાદ,લણાવડા,માંગરોળ,જૂનાગઢ સહિત રાજયના વિવિધ તાલુકા જીલ્લા મથકોએ આવેદન પત્રો આપવામાં આવ્યા હતા મુસ્લિમ એકતા મંચના અધ્યશ્ર ઈમ્તિયાઝ પઠાણની આગેવાની માં રસીદ લોહીયા,મજીબ કાદરી,સાજીદ તેલીયા,રફીક બોગદા,રીજવાનાબેન,દીલાવરખાન પઠાણ,મોલાના સોકત ,મહેંદી પઠાણ, ઉસમાન ભટ, અખલાખ ભાભા,અમીન મેર,યારુૃભાઈ મકરાણી ,શારુખ જુણેજા,અરબાજભાઈ ભીખભાઈ મોગલ,શાહનવાઝ સીદીકી,સલીમભાઈ માકડ,એજાજ શેખ મહેબબખાન પઠાણ સહિત કાર્યકર્તાઓએ રાજયના વિવિધ તાલુકા જીલ્લા મથકોઓ તંત્રને આવેદન પત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો.
સવિનય સાથ વિનંતી સહ જણાવવાનું કે હાલ વિશ્વ કક્ષાએ કોરોના સંક્રમણના કારણે મહામારી સર્જાયેલ છે. અને તેમાં આપણો દેશ આ સંક્રમણને રોકવામાં ઘણો સફળ રહ્યો છે. અને તેમાં સૌથી જો મહત્વની બાબત હોય તો તે છે ભારતના નાગરિકો દ્વારા એક બીજાને અપાયેલ સહકાર અને સજાગતા અને લોકડાઉન દરમ્યાન પણ સમગ્ર ભારતની એકતા અને ભાઈચારાને મજબૂત કરવા અને ચાર છંદ લગાવ્યા હોય તેવા અનેક દ્રશ્યો હિન્દુ મુસ્લિમ ભાઈઓ દ્વારા સેવા સહકાર તથા સજાગતા ભર્યા દ્રશ્યો જોવામાં આવ્યા છે.
તા.15/6/2020 ના રોજ સાંજના 7 કલાકે ન્યૂઝ 18 ચેનલના એન્કર અમીશ દેવગન દ્વારા આર પર નામના કાર્યક્રમમાં બહેસ (ડિબેટ)નું આયોજન કરાયું હતું. અને તેમાં રીતસરનું હિન્દુ અને મુસ્લિમ બંને કોમને ઉશ્કેરાય તેવા શબ્દો અને વિશ્વ કક્ષાએ આસ્થાનું પ્રતિક એવા ખ્વાજા મહયુદીન ચીસતી ર.ત.અ.ની શાનમાં ગુસ્તાખી ભર્યા શબ્દોનું પ્રયોગ કર્યો છે. જેથી ખ્વાજા સાહેબ પર શ્રધ્ધા રાખનાર કરોડો લોકોની લાગણી દુભાઈ હોય વિવિધ રાજ્યો માં જિલ્લા તાલુકા મથકોમાં આ એન્કર અમીશ દેવગન પર ફરિયાદો કરવામાં આવી છે. તેમજ લોકોમાં ચો તરફ અ એન્કર પર ફિટકારની લાગણી વરસી રહી છે. આપ સાહેબને માનસર અરજ સાથે માંગ છે કે આવા કૃત્ય કરનાર પર કડક કાર્યવાહી થાય તેવી માનસર અરજ છે.
(એજાદ શેખ રિપોર્ટર)