ગાંધીનગર ખાતે મોબાઇલ પશુ દવાખાનાનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

ગાંધીનગર ખાતે મોબાઇલ પશુ દવાખાનાનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. સર્વાંગી વિકાસ માટે ઊદ્યોગો સાથે પશુપાલન-ખેતીને પણ એટલી જ અહેમિયત આપીને આપણે શ્વેતક્રાંતિ – હરિતક્રાંતિમાં પણ સ્વસ્થ-સમૃદ્ધ પશુધન ની સૂરક્ષા માટે ફરતુ દવાખાનું જેમાં 1962 નંબર ઉપર સંપર્ક કરવો અને પસુ સાર વાર મુલાકાત કરશે જેમા ગાંધીનગર ખાતે મોબાઇલ પાસું ફરતુ દવાખાના નુ લોકાર્પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબ ના હસ્તે કરવામાં આવ્યું