આજરોજ તા.૨૮/૦૬/૨૦૨૦ ના કચ્છ જિલ્લામાં કોરોના વાયરસના ૧૦ નવા પોઝીટીવ કેસ નોંધાયેલા છે.

આજરોજ તા.૨૮/૦૬/૨૦૨૦ ના કચ્છ જિલ્લામાં કોરોના વાયરસના ૧૦ નવા પોઝીટીવ કેસ નોંધાયેલા છે.
અત્યાર સુધી નોંધાયેલ પોઝીટીવ કેસો: ૧૫૩
અત્યાર સુધી સાજા થઈ રજા આપેલ કેસો: ૯૮
અત્યાર સુધી મૃત્યુ પામેલ કેસો: ૭ + ૧ (ગાયનેક કારણોસર)
એક્ટીવ પોઝીટીવ કેસો: 47