ભુજ શહેરના સંજયનગરી જી.આઈ.ડી.સી.રોડ વિસ્તાર પાસે એક શખ્સે કર્યો ઇંગ્લીસ દારૂ નો વેચાણ. (આરોપી ફરાર )

તા.૧૧.૧.૧૮ : નો બનાવ

ભુજ શહેરના સંજયનગરી જી.આઈ.ડી.સી.રોડ વિસ્તાર પાસે રમજુ રહેમતુલા મમણ નામના શખ્સે એ પોતાના રહેણાક મકાનની સામે રાખેલ બાવળની ઝાડીમાં ગે.કા. રીતે પાસ પરમીટ વગર પરપ્રાંતીય બનાવટની અલગ અલગ બ્રાંન્ડની કુલ્લ નંગ ૧૭ બોટલો જેની કુલ્લે રૂ. ૫૯૫૦ /-  નો પ્રોહી મુદ્દામાલ રાખી રેઇડ દરમ્યાન ભુજ બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો. ( આરોપી ફરાર )

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ અને ૧૦:૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *