ભુજ તાલુકાનાં સુમરાસર શેખથી ઢોરી ગામના સીમમાં બે શખ્સોએ શિકાર કરવાની ના પાડતા ઉશ્કેરાઈને કરી મારા મારી . ( આરોપી ફરાર )

તા.૧૧.૧.૧૮ : નો બનાવ

ભુજ તાલુકાનાં સુમરાસર શેખથી ઢોરી ગામના સીમમાં ઇકબાલ સુલેમાન ભચુ , વાહેબ સુલેમાન ભચુ નામના શખ્સોએ પોતાના કબ્જાની જીપ તથા મો.સા.લઈ વિરમ જીવાભાઇ ચાડ ની વાડી પાસે શિકાર કરવા આવેલા અને ફાયરીંગ નો અવાજ આવતા વિરમ જીવાભાઇ ચાડ એ સાંભળતા ઈકબાઈલ સુલેમાન ભચુ તથા વાહેબ સુલેમાન ભચુ ફાયરીંગ તથા શિકાર ન કરવા જણાવતા બન્ને જણા ઉશ્કેરાઈ જઈ વિરમ જીવાભાઇ ચાડ ને ભૂંડી ગાળો આપી ધકબુશટનો માર મારી તથા તેમને જાનથી મારી નાખવાની ધમકી આપતા ગુન્હો કર્યો. ત્યાર બાદ ભુજ બી ડિવિઝન પોલીસે તપાસ હાથધરી. ( આરોપી ફરાર )

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ અને ૧૦:૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *