ખાવડા પોલીસ સ્ટેશનના અધિકારી વાય.પી. જાડેજા સાથે પોલીસ પાર્ટી પર હુમલો થતા ચકચાર

જેમાં ત્રણેક જણાંને માથામાં ઈજા થઈ હોવાના બીનસત્તાવાર અહેવાલો છે. બનાવ સંદર્ભે ભુજ ડીવાયએસપી સહિતનો કાફલો ખાવડા રવાના થયો છે.