આજરોજ કરછ જિલ્લામાં કોરોના બે નવા પોઝીટીવ કેસ નોંધાયા

3b2f6cc6-361e-49bd-89d8-241bfd1c2d2f

આજરોજ તા.૨૯/૦૬/૨૦૨૦ ના કચ્છ જિલ્લામાં કોરોના વાયરસના ૦૨ નવા પોઝીટીવ કેસ નોંધાયેલા છે. જેની વિગતો નીચે મુજબ છે.

 અત્યાર સુધી નોંધાયેલ પોઝીટીવ કેસો: ૧૫૫

 અત્યાર સુધી સાજા થઈ રજા આપેલ કેસો: ૯૯

 અત્યાર સુધી મૃત્યુ પામેલ કેસો: ૭ + ૧ (ગાયનેક કારણોસર)

 એક્ટીવ પોઝીટીવ કેસો: ૪૮