ભુજ શહેર તથા રૃરલમાં વીજચોરોને રૂ. ૮.૯૩ લાખનો પડ્યો દંડ

તા.૧૧.૧.૧૮ : નો બનાવ

કચ્છમાં વીજળીના વિતરણ સામે વધુ યુનિટ બળી રહ્યા છે. પણ બીલમાં ઘટાળો થતાં હોવાથી પીજીવીસીએલ દ્વારા વીજ ચેકિંગ ઝુંબેશ તેજ કરવામાં આવી છે.રેઇડ દરમ્યાન ગે.કા. રીતે વીજચોરી ઝડપાતા રૂ|.૮.૯૩ લાખનો દંડ આપવામાં આવ્યો.  આ અંગે વિજીલન્સના સૂત્રોએ જણાવ્યું હતું કે, ભુજ શહેર તથા રૃરલ અને ખાવડા પંથકમાં વીજકંપની દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવી છે. વિજીલન્સની ૩૦ ટીમોઓ ત્રાટકી હતી. કુલ ૫૬૭ કનેક્શનો  ચેક કરવામાં આવ્યા હતા. જેમાંથી ૮૦ કનેકશનોમાં  વીજચોરી ઝડપાઇ હતી. તેઓને રૂ.૮.૯૩ લાખનો દંડ આપવામાં આવ્યો હતો. આગામી સમયમાં વધુ ચેકિંગ વધારવામાં આવશે.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ અને ૧૦:૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *